રવિવાર, 11 જાન્યુઆરી, 2015

ચાલો નદીકિનારે


                        જનતા સાઈકલનો માલિક નીચે નદીમાં માછલી પકડવા ગયો છે, સાઈકલને
                                            તાળું માર્યા વગર ! પુલ પર ટ્રાફિક પણ સતત ચાલુ !
                                                         હજી લોકોનો વિશ્વાસ, લોકો પર ?  છે ને અકબંધ !                        

 ટાવર પણ પોતાનું પ્રતિબિંબ જોઈને ખુશ !


ટ્રકને તો પોતાનું મોં જોવાની ફુરસદ નથી
કોઈ આવે તો ફરવા લઈ જાઉં

                                            એ ભ્રમમાં ના રહેતા કે ઘાસ બેરંગ જ હોય !   

અહીં સુધી આવી ગયું તું ? પોલ્યુશન !

કલ ફિર મિલેંગે

જલદી ચાલો, હજી છેલ્લી ટ્રેન આવી નહીં હોય

નદીમાં આકાશ !


રાતને આવવાની ઉતાવળ

સૂરજ છે કે નથી ?

કેવડો મોટો અરીસો !


ઘડીક બેસો તો ખરાં...
વહેલી ચાલ, બચ્ચાં ગિફ્ટની રાહ જોતાં હશે.

ચુલાના ધુમાડાનો રંગ
જલદી ચાલ, આજે તને માર ન ખવડાવું તો જોઈ લેજે.

14 ટિપ્પણીઓ:

  1. વાહ! અદભુત તસવીરો અને મસ્ત વાતાવરણ!

    જવાબ આપોકાઢી નાખો
  2. જેટલા ફોટા સરસ છે એટલી જ તમારી કોમેંટસ સર છે્

    જવાબ આપોકાઢી નાખો
  3. badhaa j fotaa fari farine jovaanu man thaay tevaa chhe , temaa khaali
    ' naukaa ' joine nichenu lakhaan vaanccine thambhi javaay chhe ! shu karie ?
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  4. આ દ્રશ્ય કયા સ્થળનું છે. તમારા ફોટા જોઉને એ સ્થળે જવાની ઇચ્છા થઇ છે.

    જવાબ આપોકાઢી નાખો