રવિવાર, 28 ડિસેમ્બર, 2014

સૂરજની રાહમાં–જંગલની રાહ પર


                                                         સૂર્યદર્શન પહેલાં ચંદ્રદર્શન

                                                                      ભળભાંખળું


શિયાળાના સૂરજની રાહમાં સવાર !


સૂરજની  રાહ જોતા કાગડા

     

હજી કેટલી વાર ?

એ.....પેલ્લો દેખાય !



ડાયરેક્ટ સર્વિસ !



માંકડ જેવડા નાના જીવડાનું ઘર ! (કે દર ?)


ચૂલાની ચિંતા


મારું ટિફિન તો તૈયાર છે પણ....

ચાલો ઑફિસ 







તડકાની સંતાકૂકડી












ઘેર પાછા ફરતાં શુધ્ધ– દેશી –તાજો નીરો જો મળી જાય !

ફોટોગ્રાફર પારૂલ દેસાઈના સૌજન્યથી.


12 ટિપ્પણીઓ:

  1. લાંબા લેખની જેમ ફોટા પણ નાના નાના કાવ્યો બની ગયા છે. અને ઘણું બધું કહી જાય છે. મને સૂરજની રાહ જોતા કાગળાઓનું દ્રશ્ય ગમ્યું
    નીરો જોઈને મોંમાં પાણી આવી ગયું.

    જવાબ આપોકાઢી નાખો
  2. very nice photos.
     appropriate captions .
    Rajnikant Shah.

    જવાબ આપોકાઢી નાખો
  3. વાહ! મસ્ત ફોટા! શરૂઆતના ત્રણ-ચાર ફોટામાં તો પેઈન્‍ટીંગ જેવી ઈફેક્ટ લાગે છે. નીરોના પ્યાલાનો ફોટો મૂકીને (એટલે કે ફક્ત બતાવીને) તમે અમારા જેવાની લાગણી દુભવી છે. અહીં અમારે ક્યાં શોધવો?

    જવાબ આપોકાઢી નાખો
  4. નજીકના જંગલમાં ન મળે તો ડાંગનું જંગલ સૌને આવકારે છે. થોડા મસ્ત ફોટા તમે પણ લેતા જજો.

    જવાબ આપોકાઢી નાખો
  5. ‘નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળીયે મારગ ચાલ’

    જવાબ આપોકાઢી નાખો
  6. as the Brit woulds say - a picture is worth thousand words
    Fresh Niro is tempting 1

    જવાબ આપોકાઢી નાખો
  7. You brought us jungle like natural scenery in the comfort of our home and again healthy and tasty drink Neero calls my memory of Ahmedabad when we used to take Neero while in the morning walk rather at Rs. 00.10 during the period of 1967 to 1970 i e before 46 years. --P.P.Shah

    જવાબ આપોકાઢી નાખો
  8. tamaari adekhaai thaay chhe , kaaranke tame daxin gujaraatnaa ' swarg' maa raho chho !- ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો