લોકો પોતાની પ્રોડક્ટ માટે કહેતાં હોય છે, ‘સિર્ફ નામ હી કાફી હૈ.’ મારે મારા ઉચ્છલ અને તેની આજુબાજુના વિસ્તાર માટે ફક્ત એટલું જ કહેવું છે, ‘સિર્ફ ફોટો હી કાફી હૈ.’ તમે જ કહો, આ બધાં દ્રશ્યો જોઈને કંઈ બોલવા જેવું છે ? સિવાય કે, ‘અદ્ભૂત !’ કોઈક વાર વિગતે ઉચ્છલનો લેખ મુકીશ પણ ત્યાં સુધી તો ફોટા જોઈને, ચોમાસાને માનભેર વિદાય આપી દઈએ.
ે
જ્યાં જ્યાં ચરણ મારાં પડે.... |
હજી તો ચોમાસાની શરૂઆત થઈ ! |
ગુડ્સ ટ્રેન પણ જ્રયારે રૂઆબદાર લાગે ! |
ભાતની રોપણીની શરૂઆત |
ક્ષિતિજરેખા શોધો છો ? ગામ ? કટાસવાણ ! |
ખડકની આ પારથી પેલે પાર દૂ..ર દૂ...ર |
કોના આધારે ? |
દેવમોગરા માતાના મંદિરની ટેકરી પર |
આ જ ટેકરીની નીચે આવેલાં ખેતરો |
ગુડ્સ ટ્રેનને પણ જ્યાં રોકાવાનું મન થઈ જાય ! |
સોયાબીનની ભાતવાળો પાલવ |
નેસુ નદીમાં માછલી પકડવાની તૈયારીમાં નૌકાવિહાર ! |
મહુડાની છટા ! |
મેરે દેશકી ધરતી |
જંગલની હરિયાળી |
ગામનું નામ ? સસા ! (રાણા) |
કુદરત ની લીલાઓ કેવી અદ્ભુત હોય છે !
જવાબ આપોકાઢી નાખોઋતુએ ઋતુએ કુદરતનાં દ્રશ્યો બદલાતાં રહે છે .
ચોમાસામાં ખીલી ઉઠેલી હરિયાળી ની આ તસ્વીરો કેટલી મનમોહક છે !
કવિને કાવ્ય લખવાનું મન થઇ જાય એવી લીલાશ આંખને કેટલી શાંતિ બક્ષે છે .
આ પોસ્ટમાં શબ્દો ઓછા છે પણ આ અદ્ભુત તસ્વીરો કેટલું બધું કહી જાય છે ! શબ્દોની શી જરૂર છે !
kyaa baat hay !
જવાબ આપોકાઢી નાખોuchchhal tera jawab nahi ! kharekhar kalpana bahaarni sundarta !
gamnaa raja jitubhai - saahebnaa fotaani kasar rahi gai ! biji vaar chokkas mukajo - ashvin desai australia
જવાબ આપોકાઢી નાખોસાચે જ જાણે પૃભ્વીએ લીલી ઓઢણી ન ઓણી હોય!
સુંદર ફોટા પસંદ કર્યા છે.
Wonderful....Heavenly sights...
જવાબ આપોકાઢી નાખોલાગે છે કે, કદાચ પ્રતિભાવોથી જ ઉચ્છલ વિશે એકાદ હરિયાળો નિબંધ તૈયાર થઈ જશે !
જવાબ આપોકાઢી નાખોસૌનો આભાર.
બરાબર છે! નામ હી કાફી હૈ!
જવાબ આપોકાઢી નાખોBen,
જવાબ આપોકાઢી નાખોI really enjoy all your articles which are beyond 'kalpana'.
Thanks & Regards,
Hasmukh Adhia
આ તમારો આઈડીયા સાચે જ, નવીન છે !! અભીનંદન..
જવાબ આપોકાઢી નાખોઆટલા સારાં પીક્ચર્સ ક્યાંથી એકત્ર કર્યાં ? કે જાતમહેનત છે ?
ફરી ધન્યવાદ..
..ઉ.મ..
અદ્ભુત ! ‘‘જો દેખતા હૈ કહેતા હૈ કુદરત ખુદાકી હૈ‘‘
જવાબ આપોકાઢી નાખો– વિજય ધારીઆ
WOW!!!!!
જવાબ આપોકાઢી નાખોREFRESHING SHOTS!!!!! LOVED THEM!!!!!!
THANKS....REGARDS.....
BHUPENDRA JESRANI
ફોટા સુંદર છે.
જવાબ આપોકાઢી નાખોરજનીકાન્ત શાહ
ચોમાસાના વિદાય સમારંભમાં આપ સૌની હાજરીથી આનંદ થયો. આભાર.
જવાબ આપોકાઢી નાખોSimply great ....the presentation, the idea and photographic eye..
જવાબ આપોકાઢી નાખોThanks Bharatbhai.
જવાબ આપોકાઢી નાખોડાંગરની ક્યારીમાં પડતા વ્રુક્ષના પ્રતિબિંબવાળો ફોટોગ્રાફ સરસ છે.
જવાબ આપોકાઢી નાખોકુદરતની અણમોલ ભેટ !
જવાબ આપોકાઢી નાખો
જવાબ આપોકાઢી નાખોકુદરતનો પ્રેમ બધે એક સરખો વરસે છે, એને ડુંગરા શું ને ખેતર શું?, ભેખડ શું ને ધરા શું?, ઝાડની ડાળ કે છોડવાં, બધાને એ તો તરબતોર કરે,
પણ જ્યાં માત્ર આ કુદરતી નજારો જ હોય, લીલા રંગમાં પણ બધું કેવું રંગીન લાગે, આંખ ઠરે પછી એ ગુડસ ટ્રેનની પણ કેમ ના હોય?
Correct. Thanks.
કાઢી નાખોKalpana......
જવાબ આપોકાઢી નાખોVery nice pictures. Beauty lies in the eyes of beholder.....the eyes of your camera captured 'the beauty of nature' (kudrat ka karishma) very well. I didn't know the other side of my town is soooooooooo beautiful. chomasa ma have avavu padashe tamara 'Uchhal' ma.
Harsha M
Thanks.
કાઢી નાખો